સોલાર ઝટકા મશીન 50 વિઘા સેટ

  • પ્રોડક્ટ્સ કોડ : 1642749366

માહિતી  :   સોલાર ઝટકા મશીન 50 વિઘા કેપેસિટી ડીઝીટલ સ્ક્રીનવાળું મોડેલ 20 વૉલ્ટ સોલાર પે......


સોલાર ઝટકા મશીન 50 વિઘા કેપેસિટી

ડીઝીટલ સ્ક્રીનવાળું મોડેલ

20 વૉલ્ટ સોલાર પેનલ 

12*12 એમ્પ્યરની બેટરી

500 મીટર ક્લચતારને 200 નંગ ગરેડી ફ્રી

1 વર્ષ ની વોરંટી